Tuesday, October 26, 2021

Great thoughts

૧) ખૂબ વાંચો અને લખો
૨) ખોટા હોવ ત્યારે સ્વીકારવામાં સંકોચ ન કરો
૩) સહજતા થી તમારો અભિપ્રાય બદલો
૪) હંમેશા શીખવા અને શીખવવા તૈયાર રહો
૫) ભૂલો કરો અને તેમાથી શીખો
૬) સહેલાઈથી નારાજ ન થાવ 
૭) પ્રશ્નો પૂછવામાં સંકોચ ન અનુભવો
૮) પ્રકૃતિ સાથે સમય વિતાવો
૯) વિનમ્ર અને વિવેકી બનો
૧૦) અન્યની ટીકા અને બીજા માટે જજ ન બનો
૧૧) નકારાત્મક વિચાર ન કરો
૧૨) નિષ્ફળતાથી ડરશો નહી
૧૩) દરેક લોકોને ખુશ કરવાનું બંધ કરો
૧૪) કાર્યમાં વિલંબ કરવાનું બંધ કરો
૧૫) તમારી પોતાની માન્યતાઓ સામે પ્રશ્ન કરો
૧૬) તમે જે વાંચો/જોવ/સાંભળો છો તે બધું સાચું માનો નહી
૧૭) વાસ્તવિકતા અને તમારી ધારણાઓ વચ્ચે તફાવત કરતા શીખો
૧૮) જે લોકો તમારા કરતા ઘણા આગળ છે તેમની ટીકા સાંભળો અને તેમની પાસેથી શીખો
૧૯) સત્ય સ્વીકારવામાં ગુસ્સે ન થાવ
૨૦) વિશ્વને સીધી આંખે જુઓ