Wednesday, November 22, 2017

Medicine for Emergency use

🚨🚨🚨🚨🚨🚨🚨🚨🚨🚨🚨
*🇽🇪ઇમરજન્સીમાં ઉપયોગમાં લઇ શકાય તેવી દવાની માહિતી🇽🇪અશોક બી. મોઢ જામનગર*

*🙏 ડૉક્ટરને આ લીસ્ટ બતાવીને જ દવાઓ લેવી હીતાવહ છે.....🌼 આપણી પાસે અમુક આવશ્યક દવા જો હોય તો આપણે હેરાન થવુ ના પડે,,,અને તાત્કાલિક રાહત પણ મળી રહે. સામાન્ય રોગ અને એની પ્રાથમિક એલોપથી/આયુર્વેદીક ઉપયોગી દવાની માહિતી નીચે છે.*

*🇽🇪 રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે*
*Tab. Urtimax -(30)*
*(રોજ સવાર-બપોર-સાંજ જમીને 1 લેવી)*

*🇽🇪 પાતળા થવા માટે*
*Tab. Linherb -(60)*
*(રોજ સવાર-બપોર-સાંજ 15 મિનિટ જમ્યા પહેલા લેવી)*

*🇽🇪 ઊંઘ માટે*
*Tab. Anzee -(10)*
*(રોજ રાત્રે સુતા પહેલા 1 અથવા 2 ગોળી લેવી)*

*🇽🇪 કબજિયાત માટે*
*Laxher powder sechet 5 GM*
*Laxher powder 100 GM*
*(રોજ રાતે સુતા પહેલા 3 ગ્રામ એટલે કે અડધી ચમચી કરતા પણ થોડો ઓછો પાવડર હુંફાળા/નવશેકા પાણી સાથે લેવો)*

*🇽🇪 લોહી/હિમોગ્લોબીન વધારવા માટે*
*Tab Folired -(30)*
*(રોજ બપોરે અને સાંજે જમીને 1 ગોળી લેવી)*

*🇽🇪 મોઢું આવી ગયુ યા મોઢામાં ચાંદા માટે (Mouth Ulcer)*
*Tab. Folimax-(10)*
*Tab. Folictin-(10)*
*(બપોરે અને રાત્રે 1 જમીને)*

*🇽🇪 વાગ્યા પર લગાવાની ટયુબ*
*Cream Betadin -(1)*
*Klinoderm Cream -(1)*

*🇽🇪 શરદી માટે*
*Tab. Wicoryl -(10) OR.*
*Tab. Diomanic DCA -(10)*
*(બપોરે-1, રાત્રે-1, જમીને)*

*🇽🇪 તાવ માટે*
*Tab. Nimeson -(10)*
*Tab. Nise tablet -(10) OR.*
*Tab. Calpol 500 -(10)*
*(બપોરે-1, રાત્રે-1, જમીને)*

*🇽🇪 ઉલ્ટી માટે*
*Tab. Ondem 4mg -(5)*
*(જરૂર મુજબ લેવી)*

*🇽🇪 પેટના દુખાવો*
*Tab. Meftal Spas -(5) OR.*
*Tab. Cyclopam-(5)*
*(જરૂર મુજબ લેવી)*

*🇽🇪 ગેસ માટે*
*Cap. Omez-D-(10)*
*(1-સવારે, 1-સાંજે, ભૂખ્યા પેટે.)*

*🇽🇪 એસિડિટી માટે*
*Cap. Rbson-D -(10)*
*Cap. CYRA-D -(10)*
*(1-સવારે, 1-સાંજે, ભૂખ્યા પેટે)*

*🇽🇪 હાથ, પગ, દાંત, અને માથાના દુખાવા માટે*
*Tab. Akilos-P -(10)*
*Tab. Acenac-P -(10)*
*Tab.Hifenac-p -(10)*
*(બપોરે-1, રાત્રે-1, જમીને) 🌼નોંધઃ આ દવા જોડે એક એસિડિટીની દવા લેવી જેથી કરી એસિડિટી ના થાય આ ગોળીથી*

*🇽🇪 સ્નાયુનો દુખાવો*
*Tab.Hifenac-MR -(10)*
*(બપોરે-1, રાત્રે-1, જમીને)  🌼નોંધઃ આ દવા જોડે એક એસિડિટીની દવા લેવી જેથી કરીને એસિડિટી ના થાય આ ગોળીથી*

*🇽🇪 પગના દુખાવા માટે  લગાવવાની ટ્યુબ*
*Gel Volini -(1)*
*એલર્જી , ખંજવાળ:*
*Tab. L-Dio 1 -(10) OR.*
*Tab.Lazine-(10) (રાત્રે-1, જમીને)*

*🇽🇪 શ્વાસ માટે*
*Tab. Derephylin -(5)*
*(જરૂર મુજબ લેવી)*

*🇽🇪 ચક્કર માટે*
*Tab. Stemetil 5mg -(5)*
*(જરૂર મુજબ લેવી)*

*🇽🇪 ગભરામણ*
*Tab. Sorbitol 5mg -(5)*
*(જરૂર મુજબ લેવી)*

*🇽🇪 નાશ લેવાના પોપટા*
*Cap. Carvol plus -(5) OR.*
*Cap.Airway-(5)*
*(સૂંઘવા માટે) 🌼નોંધઃ આ દવા પીવા માટે નથી. શરદીમાં નાક બંધ થઇ ગયુ હોય તો રૂમાલમાં નાખી સૂંઘવા માટે છે.*

*🇽🇪 સામાન્ય ઝાડા*
*Tab. Lopox-(10) (જરૂર મુજબ લેવી)*

*🇽🇪 પાણી જેવા ઝાડા /મરડો માટે*
*(Gestric  infection)*
*Tab. O2 -(10) OR.*
*Tab. Ornof -(10)*
*(બપોરે-1, રાત્રે-1, જમીને)*

*📢🎪વિશ્વનુ અનોખું "વલ્ડૅ ફસ્ટ અને બેસ્ટ" 🕉"ઓમ નમઃ શિવાય" ગ્રુપ એડમીન અશોક બી. મોઢ મો-9974129285જી.એસ.એફ.સી જામનગર  ગ્નુપમાં એડ થવા માટે 👉આપના "નામ-સરનામા" સાથે📝 મેસેજ કરો* 🕎🍀

*🇽🇪 કાકડા, ગળાનું ઈન્ફેકશન*
*(Antibiotic)*
*Tab. Zathrin 250 -(6) OR.*
*Tab.Azee 500 -(3)*
*(1-સવારે, 1-સાંજે, ભૂખ્યા પેટે.)*

*🇽🇪 મુસાફરીમાં ઉલ્ટીની તકલીફ માટે*
*Tab. Avomin -(10)*
*[ઘણા લોકોને બસની અથવા મુસાફરીની અલર્જી હોય છે આવા વ્યક્તિને માથું ફરે અને પછી ઉલ્ટી થાય એવું ના થાય એના માટે આ દવા પીને પછી જ બસમાં બેસવુ]*

*⛑ખાસ નોંધ: ઉપરોક્ત દવા દર્શાવેલ ડોઝ પ્રમાણે જ લેવી. કોઈ એક રોગ માટે જે દવા લખેલી છે. તે દવાના નીચે  ઓપ્શનના બ્રાન્ડ નેમ આપ્યા છે. કોઈ એક જ બ્રાન્ડ લેવી.*

*👉આ દવા 18 થી 60 ની ઉંમરની વ્યક્તિ માટે છે. આ દવા કાયમી ના લેવી ફક્ત કામચલાઉ ઉપયોગ માટે જ છે.*

*⛑ આપ કોઈ ભયંકર બીમારીથી પીડાતા હોવ તો  દવા તમારા ફેમિલી ડૉક્ટરને પૂછીને લેવી.*

*💼આ ઉપરાંત ફર્સ્ટ એડ બોક્સ સાથે રાખી શકાય. 👉 જેમાં થોડું  રૂં, જાળીવાળો પાટો, Betadin Cream, Detol,  Bandaid વગેરે રાખી શકાય.*
*Ⓜ આ દવાનો મેસેજ સાચવીને રાખશો.Ⓜ*

www.facebook.com/CyberKing008

No comments:

Post a Comment